In this enlightening podcast, we dive into some truly transformative wisdom with Dr. Pujya Gnanvatsal Swami, a respected life coach and motivational speaker from BAPS Swaminarayan Sanstha.@BAPS
Swamiji shares powerful insights on finding success, overcoming fear, building confidence, and maintaining peace when times get tough.
Throughout the episode, Swamiji shares insights on spirituality, success and failure, managing anger, and building strong, lasting relationships. He also offers guidance on how the younger generation can connect with spirituality. @Aksharpith
One of the most moving parts of our chat is when Swamiji shares a personal story about a fatal accident he was involved in while touring with the late Param Pujya Pramukh Swami Maharaj, where he had the honor of serving as Swamiji’s interpreter.
Here are some key highlights from the episode:
How to be successful in life
How to build selfesteem and selfworth
How to overcome the fear of failure
Finding positivity in the tough situations
The role of spirituality in life
Power of Srimad Bhagavad Gita
How to create lasting, meaningful relationships
How to manage anger
How to deal with difficult people
The teachings of Param Pujya Pramukh Swami Maharaj
This podcast is packed with valuable lessons for anyone looking to be successful in life, find peace, grow personally, and deepen their connection to spirituality.
દરેક વ્યક્તિને જીવનના વિવિધ પડાવમાં કોઈ માર્ગદર્શકની જરૂર પડે છે. અને ગુરુથી મોટું માર્ગદર્શક તો કોણ હોય શકે? આજે આપણે એવાજ એમ માર્ગદર્શક ગુરુ સાથે વાતો કરીયે છીએ જેમના દરેક વક્તવ્યમાં લોકોના જીવન બદલી નાખવાની ક્ષમતા હોય છે, જેમના વચન અને વાણી હૃદય ને સ્પર્શી જાય છે.
આ પોડકાસ્ટમાં, BAPS સ્વામિનારાયણ સંસ્થાના લોકપ્રિય અને લોકલાડીલા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી સાથેની આ પ્રેરણાદાયક વાતચીત એ દરેક વ્યક્તિ માટે પ્રેરણાદાયક છે. તમને તમારા જીવનના ઘણા બધા પ્રશ્નોના જવાબો આ પોડકાસ્ટ માંથી મળી જશે.
સ્વામીજી પોતાના જીવનના અનુભવોથી સફળતા કેવી રીતે મેળવવી, નિષ્ફળતા નો સામનો કેવી રીતે કરવો, ડરને કઈ રીતે જીતવો, મુશ્કેલીમાં માનસિક શાંતિ કેવી રીતે જાળવવી, અને જીવનસાથી તથા પરિવારજનો અને મિત્રો સાથેના સબંધો મજબૂત કેવીરીતે બનાવવા એ બધું ખુબજ સહજ રીતે સમજાવે છે.
સ્વામીજીના જીવનના સૌથી યાદગાર પ્રસંગોમાંથી એક છે જ્યારે તેઓ જીવલેણ અકસ્માતમાંથી બચ્યા હતા અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને ભગવાનના આશિર્વાદથી એમને નવું જીવન મળ્યું હતું. એ પળનું વર્ણન સાંભળવું ચોક્કસ રૂપે પ્રેરણાદાયક છે. એવાં અનુભવો, જેમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી મળેલા જીવન સુધારી નાખે એવા ઘણા પાઠ પણ સામેલ છે.
આ Podcast માં થી અમુક રસપ્રદ મુદ્દાઓ:
• સફળ કેવીરીતે થવું અને નિષ્ફળતા નો સામનો કેવીરીતે કરવો
• મુશ્કેલ ઘડીઓમાં શાંતિ કેવીરીતે જાળવવી
• યુવાનો માટે આધ્યાત્મિકતા
• મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહે તેવા સંબંધો બનાવવાની કળા
• ગુસ્સા પર કાબૂ મેળવવો અને અઘરા લોકો સાથે વ્યવહાર કેવીરીતે કરવો
• પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી મળેલા જીવનમૂલ્યના પાઠ
આ પોડકાસ્ટ ખરેખર તમારું જીવન સુધારવાની ક્ષમતા ધરાવે છે.
Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster
Instagram: / jay.thadeshwar
LinkedIn: / jaythadeshwar
YouTube: / @jay.thadeshwar
Guest: Pujya Gnanvatsal Swami, Life Coach, Motivational Speaker, BAPS Swaminarayan Sanstha
Instagram: / baps
YouTube: / @baps
/ @aksharpith
Facebook: / bapsswaminarayansanstha
Subscribe To Podcast Channel:
/ @jay.thadeshwar
===================
Timestamps:
00:00 Episode ની શરૂઆત
02:15 પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનો પરિચય
03:36 સફળતાનો સચોટ મંત્ર, કેવી રીતે સફળ થવું?
08:06 નિષ્ફળતા નો સામનો કેવી રીતે કરવો?
10:15 પોતાનું ધાર્યું ના થાય ત્યારે શું કરવું? ઈશ્વર પર શ્રદ્ધા
12:01 સ્વામીના જીવનમાં આવેલી કપરી પરિસ્થિતો
13:50 ગુસ્સા પર કાબુ અને દર પાર વિજય કેવી રીતે મેળવવો?
16:33 દીક્ષા લેવી કેટલી અઘરી હતી? પૂર્વાશ્રમ છોડ્યા વખતની મનોસ્થિતિ
18:33 પ્રમુખ સ્વામી મહારાજના જીવન માંથી શીખવા જેવી બાબતો
20:41 પ્રમુખ સ્વામી મહારાજમાં એવું શું વિશેષ હતું કે એ યુગપુરુષ બન્યા?
22:35 સ્વામીનું અમેરિકામાં થયેલું ભયંકર accident
26:33 યુવાનો માટે spirituality મહત્વ
30:30 ખરેખર ભગવાન છે કે નહિ?
36:20 યુવા પેઢી માટે parenting ટિપ્સ
38:47 સબંધો ને મજબૂત કેવીરીતે બનાવવા?
40:49 તમને ના ગમતા લોકો સાથે કેવીરીતે ટકી રેહવું?
42:55 BAPS ના કાર્યકર્તાઓ સંસ્થાનો આધાર સ્તમ્ભ છે
47:14 Hinduja Brothers BAPS ના management થી પ્રભાવિત થયા
48:47 આ સમય ભારતનો છે, India will become superpower
52:06 ક્યારે પણ પોતાની જાતને બીજા સાથે compare ના કરવી
54:33 When Pramukh Swami Maharaj met Pope Francis
55:53 સૌથી મોટી લડાઈ પોતાના અવગુણો સાથે છે
57:25 આત્મમંથનમાં બધી સમસ્યાઓ નો ઉકેલ છે
59:19 ડર પર વિજય મેળવો
01:01:01 તમારું reaction કોઈ ઘટનાને નાની કે મોટી બનાવે છે
#baps #pramukhswamimaharaj #pramukhswami #gyanvatsalswami #gyanvatsalswamimotivation #gyanvatsalswamilatestpravachan #podcast #swaminarayan #swaminarayanbhagwan